Amit Study Tips

Company Information

A

Amit Study Tips

1 contacts available

Sign in to add to cart and unlock contacts.

Description

📚 Amit Study Tips – Official YouTube Channel નમસ્કાર મિત્રો! 🙏 હું અમિત પંડ્યા છું. મેં M.Sc. (Maths) અને B.Ed. પૂર્ણ કર્યું છે અને ગણિત વિષયના શિક્ષણ સાથે જોડાયેલો છું. Amit Study Tips ગુજરાતની અગ્રણી શૈક્ષણિક YouTube ચેનલોમાંની એક છે. આ ચેનલ ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. અહીં ધોરણ 1 થી 10 સુધીનું ગણિત સરળ ભાષામાં, શોર્ટ ટ્રિક્સ અને શીખવવામાં આવે છે. 📖 આ ચેનલ પર તમે શીખી શકશો: ધોરણ 1 થી 10 નું સંપૂર્ણ ગણિત CET (ધોરણ 5) JNV પ્રવેશ પરીક્ષા (ધોરણ 5) PSE પરીક્ષા (ધોરણ 6) NMMS પરીક્ષા (ધોરણ 8) મંદિર નો ઇતિહાસ ગણિતની શોર્ટ ટ્રિક્સ 👍 જો તમને અમારા વિડિયો ઉપયોગી લાગે, તો ચેનલને Subscribe કરો, Like કરો અને મિત્રો સાથે Share કરો. 📧 Email: amitpandya8140@gmail.com #AmitStudyTips #AmitPandya #GujaratiEducation #GujaratiMaths #GSEB #Maths #ગુજરાતીમાધ્યમ#મંદીર નો ઇતિહાસ#ગણિત #Education #StudyTips #Std1To10 #CET #JNV #PSE #NMMS #GSSE #CompetitiveExams #MathTricks #Learning #OnlineEducation #GujaratBoard #Students #ExamPreparation #MathTeacher #SmartStudy

Industry

youtube